Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ટાઈફોઈડના કેસમાં વધારો

ચોમાસાની સિઝનમાં વરસાદ ખાબક્યા બાદ હવે સ્માર્ટ સિટી વડોદરામાં રોગચાળાએ માઝા મૂકી છે. પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ટાઇફોઇડના કેસમાં વધારો થઇ રહ્યો છે. વધી રહેલા રોગચાળાને લઈને તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા રોગચાળાને પગલા લેવામાં આવે છે પરંતુ આરોગ્ય ખાતાના દરેક પગલા નિષ્ફળ થઈ રહ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રોગચાળામાં સપડાતા તમામ વિસ્તારનાં લોકોની એક જ સમસ્યા છે કે પાણી ગંદુ આવે છે અને વિસ્તારમાં પૂરતી સફાઈ કરવામાં આવતી નથી જેનાં કારણે આ રોગચાળો ફાટી નીકળે છે. રોગચાળો ફેલાવવાના કારણે શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.

Related posts

वडोदरा जिले की धनतेज गांव के पास डीजल चोरों के हमले से बचने पीएसआई का ३ राउंड फायरिंग

aapnugujarat

પ્રવાસીઓને આકર્ષવા સૌથપ્રથમ વખત આયોજીતઃ સુવાલી બીચના તટે ૧લીએ બીચ ફેસ્ટિવલને પ્રવાસન મંત્રીના હસ્તે ખુલ્લો મૂકશે

aapnugujarat

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત વિરમગામમાં બાઇક રેલી કાઢવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1