Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના તમામ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી ગોઠવવાના આદેશ

વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ ગેસ ફિલીંગ સ્ટેશનો, હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, રેસ્ટોરન્ટો, દુકાનો, ઉપર ગાડીઓના નંબરો સ્પષ્ટ રીતે વંચાય તેમજ વ્યક્તિઓનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાય અને તેનું મોનિટરીંગ થઇ શકે તેવા હાઇડેફીનેશન સીસીટીવી કેમેરા લગાડવા જણાવ્યું છે. આ કેમેરાના બેકઅપ/રેકોર્ડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જાળવવા સહિત વિવિધ નિયંત્રક સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે. આ જાહેરનામાનું તા.૦૬/૧૦/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

बस स्टेन्ड से अतिक्रमण हटाने की योजना असफल

aapnugujarat

અમદાવાદ મ્યુનિની ઓનલાઈન ફરિયાદ માટેની સેવા ઠપ્પ થઈ ગઈ

aapnugujarat

सूरत में पति ने पत्नी समेत अपने 3 बच्चों पर फेंका तेजाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1