Aapnu Gujarat
મનોરંજન

મલ્ટીપ્લેક્સમાં ટિકિટના ભાવ વધવાની શક્યતાઓ

મૂવી જોતા સમયે મલ્ટીપ્લેક્સમાં ફૂડ લઈ જવાની જો મંજૂરી પ્રાપ્ત થશે તો પછી ટીકિટ રેટમાં ૨૦ થી ૪૦ ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે કે અત્યારે ફિલ્મ જોવા માટે તમે ૨૦૦ રુપિયા ખર્ચ કરી રહ્યા છે તો પછી તમારે ૨૪૦-૨૮૦ રુપિયા સુધીની રકમ ચૂકવવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે જો મલ્ટીપ્લેક્સમાં ફૂડ એન્ડ બેવરેજ લઈ જવાની મંજૂરી મળી જાય તો મલ્ટીપ્લેક્સના માલિકોને ફૂડ એન્ડ બેવરેજના વ્યાપારમાંથી મળતી રેવન્યૂ નહી મળી અને એટલા માટે તેની જગ્યાએ નફામાં થયેલી ઘટને પૂરવા માટે ફિલ્મની ટીકિટના ભાવમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સ માટે ફૂડ એન્ડ બેવરેજનો વ્યાપાર ખૂબ મહત્વપૂર્ણ છે. મલ્ટીપ્લેક્સ માલીકોને ફિલ્મની ટીકિટમાંથી થતા નફા બાદ બીજા નંબરે સૌથી વધારે નફો ફૂડ એન્ડ બેવરેજમાંથી થાય છે. અને એટલા માટે જ મલ્ટીપ્લેક્સમાં રહેલું ફૂડ ઝોન મલ્ટીપ્લેક્સના માલિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

Related posts

આલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલઆલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલ

aapnugujarat

કરવાચૌથ પર કેટરીનાની ખૂબસરત લાગી

aapnugujarat

સુશાંત કેસમાં અનુપમ ખેરે કહ્યું – હું આંધળો નથી પરંતુ અત્યારે કંઈ નહીં બોલીશ

editor

Leave a Comment

UA-96247877-1