Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ જિઓના ગીગા ફાઈબર બ્રોડબેન્ડ પ્લાનની કિંમતો લીક

રિલાયન્સ જીઓ મહત્વકાંક્ષી ગીગા ફાઈબર પ્રોજેક્ટને ૧૫ ઓગષ્ટથી લોન્ચ કરવા જઈ રહ્યુ છે ત્યારે ફાઈબર ટુ હોમ બ્રોડ બેન્ડ સર્વિસના પ્લાન્સની કિંમતો તેના પહેલા લીક થઈ છે. એક ટેક વેબસાઈટના કહેવા પ્રમાણે ગીગાફાયબર બ્રોડ બેન્ડ પ્લાન્સની શરુઆત ૫૦૦ રુપિયાથી થશે એવો અંદાજ છે કે જીઓ દ્વારા ૫૦૦, ૭૫૦, ૯૯૯, ૧૨૯૯ અને ૧૫૦૦ રુપિયા પ્રતિ માસના બ્રોડ બેન્ડ સર્વિસ પ્લાન લોન્ચ કરાશે.
૫૦૦ રુપિયાના પ્લાનમાં ગ્રાહકોને ૩૦૦ જીબી ડેટા ૫૦ એમબીપીએસની સ્પીડ મળશે.૭૫૦ રુપિયામાં ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૬૦૦ જીબી ડેટા, ૧૨૯૯ના પ્લાનમાં ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૭૫૦ એમબી ડેટા અને ૧૫૦૦ રુપિયાના પ્લાનમાં ૧૦૦૦ જીબી ડેટા ૧૫૦ એમબીપીએસની સ્પીડ સાથે મળશે. આ તમામ પ્લાનની સમય મર્યાદા ૩૦ દિવસની રહેશે જ્યારે આ લિમટ ખતમ થશે તે પછી અનલિમિટેડ ડેટા મળશે પણ તેની સ્પિડ ઓછી હશે.આ બાબત તમામ પ્લાનને લાગુ કરશે.

Related posts

૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે રહેશે

editor

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૬૩,૪૪૪ કરોડ વધી

aapnugujarat

BHEL bagged Rs-100 cr order from NTPC for set up 25 MW floating SPV plant in AP’s Simhadri

aapnugujarat

Leave a Comment

UA-96247877-1