Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારે શું કર્યું ? એમ પૂછો છો ને..!!!

01) 24 કલાક વીજળી
02) ઘરે ઘરે ગેસનું કનેક્શન
03) ગામે-ગામ પીવાનું પાણી
04) ગામે-ગામ ડામર અને આર.સી.સી. રોડ
05) 108ની ફેસિલિટી
06) મા અમૃતમ યોજના હેઠળ મફત સારવાર 2 લાખ સુધીની
07) નવી બહુમાળી સ્કૂલ
08) વિધવા સહાય
09) વૃદ્ધને પેન્શન
10) ગ્રામ રોજગાર direct ખાતામાં
11) સરદાર અને ઇન્દિરા આવાસ લાભ ડાયરેક્ટ ખાતામાં
12) નવા દવાખાનાં
13) મા જનની યોજના
14) મફત સિકલસેલ સારવાર
15) મફત ટી.બી.ની સારવાર અને સહાય
16) પ્રધાનમંત્રી જન-ઔષધ કેંદ્ર; જેમાં 90% ઓછા રેટથી દવા અને સ્ટેન્ડ વગેરે મલે છે
17) હાઇવે ઇંટરનૅશનલ કક્ષાના
18) નોટબંધી દ્વારા કાળા નાણાં બહાર
19) બેન્ક એન્ટ્રી દ્વારા પૈસાનો ચોખ્ખો વ્યવહાર
20) આતંકીઓનો ખાતમો
21) કોઇ કોમી રમખાણો નહીં
22) મુસ્લિમ મહિલાઓ માટે ત્રણ તલાક બંધ કરવાને સમર્થન
23) મહિલાઓની ખાસ બૅન્ક
24) વિદ્યાર્થી માટે વિવિધ લાભ યોજના
25) ખાનગી શાળા-કૉલેજની ફી પરત (st /sc)
26) સર્જીકલ સ્ટ્રાઈક
27) સમગ્ર દુનિયામાં ભારત દેશની આગવી પ્રતિભાનું દર્શન
28) ડોકલામ મુદ્દે ચીનને જવાબ
29) નાના ઉદ્યોગોને સહાય
30) રમતવીરની શોધ માટે ખેલ-મહાકુંભ
31) Jandhan યોજના દ્વારા મફત ખાતા
32) સુરક્ષા વીમા યોજના
33) પ્રધાનમંત્રી જીવન વીમા યોજના
34) Epf દ્વારા પ્રોવિડન્ટ fund ફરજિયાત: કમ્પની બદલાય તૉ પણ તે જ નંબર રહે
35) ખાતાં ઓનલાઈન
36) નર્મદા યોજના છેક કચ્છ સુધી
37) સરદાર પટેલનું ઐતિહાસિક સ્ટેચ્યુ
38) મફત કન્યા શિક્ષણ
39) વનબંધુ કલ્યાણ યોજના
40) સાગર ખેડુ યોજના
41) ખેતી પાક વીમા યોજના
42) ફિલ્ટર પાણી
43) સ્કિલ્સ ડેવલોપમેન્ટ
44) ઓછા દરે વીજ-બલ્બ અને ટ્યુબ-લાઇટ, પંખા
45) વિવિધ સિંચાઇ યોજના
46) વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળનો વિકાસ
47) કલ્પસર યોજના
48) નર્મદે… સર્વદે…
49) મુખ્ય શહેરોમાં BRTS રોડની વ્યવસ્થા
50) ગ્રામ-પંચાયતોને સ્વાયત્તા
51) ગ્રામ-પંચાયતો, નગરોને ડિજિટલ અને ઇંટરનેટ સુવિધા
52) વિવિધ સેવા માટે જનસેવા કેન્દ્ર
53) ભૂખમરાને તિલાઁજલિ
54) કન્યાઓ માટે સાઇકલ
55) Tabletનું વિતરણ
56) રોજગારી માટે સાધન સહાય
57) આંગણવાડીમાં ગુણવત્તા યુક્ત આહાર
58) શાળામાં દૂધ
59) ડેરીમાં દૂધના ઊઁચા ભાવનું નિયંત્રણ
60) ખેડૂતના માલ માટે ભાવોનું રક્ષણ
61) મહિલા સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશનો
62) G S T દ્વારા ટેક્ષમાં સુધારો
63) કુપોષિત બાલકૉને સહાય
64) ઑફીસોનું આધુનિકીકરણ
65) મીની બસો ગીચ વસ્તી માટે
66) વોલ્વો બસ સેવા સસ્તા દરે
67) વિચરતી જાતિ માટે શાળા
68) સક્ષમ વિદેશનીતિ
69) મજબૂત સંરક્ષણનીતિ
70) મેટ્રો ટ્રેન
71) રો રો ફેરી
72) શહેરી આવાસ યોજના
73) વધુ શિક્ષકો, પોલીસો, અને ક્લાર્ક તથા ઑફીસરોની ભરતી; અને તે પણ લાગવગ અને ભ્રષ્ટાચાર મુક્ત
74) પહેલીવાર કલાસ 3/4 માટે પર્સનલ ઇંટરવ્યૂ નહીં
75) sc, st, obc મહિલાની ફ્રી ડિલિવરી કોઇપણ હોસ્પિટલમાં
76) શાળામાં કોમ્પ્યૂટરની સુવિધાઓ
77) 108ની જેમ 104ની મહિલાઓ માટે sos સેવા
78) ખેતરની ચકાસણી અને સુધારણા
79) બિયારણ વિતરણ
80) નીમ કોટેડ યુરિયા દ્વારા કાળાબજાર ને લપડાક
81) સૌર ઊર્જા દ્વારા સિંચાઇ સહાય
82) પ્રધાનમંત્રી સડક યોજના
83) ક્યારેય હોમલોન 12 % થી નીચે આવી જ નથી.
મોદીરાજ માં 8.35% તો બધાને મળે અને એમાં પણ 2.5 લાખ સબસીડી પણ મળે…

વિશ્વ બેન્કે રીઝલ્ટ જાહેર કર્યું કે 3 વર્ષમાં મોદી સરકારે 42 દેશને પાછળ છોડ્યા

અને મહાભારતના ધુતરાષ્ટ્ર જેવા અહીંના મોદી વિરોધીઓ અને લુખ્ખા ભ્રષ્ટાચારીઓ એમ પૂછે છે કે મોદી એ શું કર્યું…!!! આ બાબત યોગ્ય છે…?

એટલેજ… કહૂ છૂ….
હું છૂં ગુજરાત….
હું છૂં વિકાસ…..

Related posts

ભૂમિ પેડનેકર : અનાયાસે અભિનેત્રી નથી બની

aapnugujarat

હજી મોદી શાહની જોડીને ઓછી ન આંકી શકાય

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1