Aapnu Gujarat
Uncategorized

ડૉ. બાબાસાહેબની જન્મજ્યંતિ ન્યુયોર્કમાં ઉજવાઈ : પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અતિથિ વિશેષ

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં મનાવાય છે. દુનિયાની મહાસત્તા તરીકે વિશ્વમાં ઓળખ પામેલાં અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિ ઉજવાઈ હતી અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં અને ઉપસ્થિત લોકોને બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યો વિશે સચોટ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી વર્માનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

Related posts

મગફળીના ૯૦૦ના ભાવના સરકારના વાયદા હવે માત્ર કાગળ પર રહી ગયા : દ્વારકા જિલ્લાના ખેડુતોનો આક્રોશ અને નારેબાજી

aapnugujarat

ધોરાજીમાં ગણતંત્ર દિવસની ઉજવણી

editor

મોજીદડ ગામમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો આભાર વિધી કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1