Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં ગણતંત્ર દિવસની ઉજવણી

આજે ધોરાજીની નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણીએ ધ્વજ વંદન કર્યું હતું તેમજ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. ગણતંત્ર દિવસની ઉજવણીમાં ધોરાજીના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


(વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

विपक्ष द्वारा म्युनि ओफिस में मटकिया फोड़कर विरोध प्रदर्शन

aapnugujarat

લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો

aapnugujarat

ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ-આપમાં ગાબડું : સીઆર પાટીલ પહેરાવશે કેસરીયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1