Aapnu Gujarat
Uncategorized

નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા મારફતે સર્વે કરાવી.૩૬૮ બાંધકામને નોટિસો ફટકારી

એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારી ઓ સામે કડક કાર્યવાહી ની વાત કરે છે ત્યારે રાજ્ય સરકાર ને વેરાવળ નગરપાલિકા નો ભ્રષ્ટાચાર અર્પણ​હવે નીતિન ભાઈ પગલાં લો​ ​ભાજપ શાસીત વેરાવળ નગરપાલીકા ની બાંઘકામ શાખા એ ભ્રષ્ટાચાર ની માંડી હાટડી​એક કહેવાતા વેપારી નગરસેવક ના વહીવટ કર્તા એવા વચેટીયા મારફતે બીલ્ડરો અને બાંઘકામ ઘારકો પાસે વહીવટ નું ચલતુ વ્યવસ્થીત ષડયંત્ર​​વાઘરી ને ત્યાં બાસમતી જેવો તાલ સર્જાયો ​​પહેલા કડક કાર્યવાહી ના નામે નોટીસ પછી વહીવટ​​શહેર માં ચાલતા ગેરકાયદે બાંઘકામો ઘારકો પાસે થી થઇ રહયો છે તોડ​​ગેરકાયદે બાંઘકામ ઘારકો પાસે થી હરામની પ્રસાદી આરોગ્યા બાદ ​શહેરભર માં સર્વે કરાવી નાના નાના બાંઘકામો સામે પણ ભુખ્યા સ્વાન ની માફક લારો પાડતા વહીવટીયા અો…​​ ​વેરાવળ નગરપાલીકાની હાઉસટેકસ શાખા મારફતે સર્વે કરાવી ૩૬૮ થી વઘુ બાંઘકામો ને નોટીસો ફટકારી

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

શરાબની મહેફિલ : કુંકાવાવ ભાજપના મહામંત્રી ઝડપાયા

aapnugujarat

સાસણગીરનું રસુલપુરા ગામ ભારતનું એકમાત્ર સોલાર સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટથી ઝળહળતું ગામ બન્યું

aapnugujarat

કાઠીયાવાડમાં સર્જાયો ઈતિહાસ

editor

Leave a Comment

UA-96247877-1