Aapnu Gujarat
Uncategorized

સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનું ગીરગયાના દુધથી તુલાદાન

ગીર ગાયની સેવા અને ઉછેરનું સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરૂ માહાત્મ્ય છે. વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાને ગીર ગાયના દુધથી તુલાદાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ જેમાં પ્ર.પાટણ કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા તથા પ્રમુખ કોળી સમાજ કિશનભાઇ પરમાર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પુજારી દ્વારા વિમલભાઇ ચુડાસમાનું સન્માન કરવામાં આવેલ હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

भावनगर की पूर्व मेयर पारूलबहन त्रिवेदी को पुलिस ने थप्पड़ मारकर डंडे से पीटा

aapnugujarat

લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ કોરોના પોઝિટવ

editor

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સાબરમતી આશ્રમ પુનવિકાસ યોજના કેસમાં ફરી થશે સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1