Aapnu Gujarat
ગુજરાત

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો તા. ૨૫ મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ

ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ચાઇનીઝ માંઝા / નાયલોન / પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી, અન્ય સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

કોંગ્રેસના શાસનમાં ગરીબી, બેકારી, ભ્રષ્‍ટાચાર ફુલ્‍યો ફાલ્‍યો હતો : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

aapnugujarat

ભેળસેળ કેસમાં ત્રણ વેપારીઓને છ માસની કેદ

aapnugujarat

कांग्रेस का हार्दिक पर दांव फेल, पाटिल-रूपाणी जोड़ी का चला जादू

editor

Leave a Comment

UA-96247877-1