Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમ તિલકવાડા ખાતે યોજાશે

નર્મદા જિલ્લાના જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમ તિલકવાડા ખાતે યોજાનાર છે. આ પ્રજાસત્તાક પર્વ ઉજવણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે તા.૧૧ મી જાન્યુઆરી, ૨૦૧૮ ને ગુરૂવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાશે, જેની સંબધકર્તા તમામે નોંધ લઇ અચુક ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

Related posts

હિંમતનગરના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિંચાઇ કાર્યોનું લોકાર્પણ

aapnugujarat

વડાપ્રધાન ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

aapnugujarat

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1