Aapnu Gujarat
બ્લોગ

સરકારની નવી યોજના

‘૧૦૪’ નંબર ભારતમાં રક્તની જરૂરિયાત માટે ખાસ નંબર બનશે.
‘બ્લડ ઓન કોલ’ સેવાનું નામ છે.
આ નંબર પર ફોન કર્યા પછી ૪૦ કિ.મી.ની ત્રિજ્યામાં ચાર કલાકની અંદર રક્ત પહોંચાડવામાં આવશે જેનો ચાર્જ રૂપિયા ૪૫૦ બોટલ દીઠ અને પરિવહન માટે રૂપિયા ૧૦૦ આપવાનાં રહેશે.
પ્લીઝ આ સંદેશને આગળ મોકલો જેથી આ સુવિધા દ્વારા ઘણાં જીવન બચાવી શકાય છે. આ સંદેશને અન્ય ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી અન્ય વ્યક્તિને મદદરૂપ બની શકે અને મુશ્કેલીનાં સમયે ઉપયોગમાં લઈ શકાય.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

पाकिस्तान बना एक मज़ाक

editor

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1