Aapnu Gujarat
Uncategorized

શ્રી દ્વારકાધીશ મંદીર- દ્વારકા, દિપાવલી ઉત્સવનાં દર્શનનો કાર્યક્રમ

માહે આસો તથા કારતક માસના દિવસો દરમ્યાન દિપાવલી/નુતંવર્ષ અન્નકુટ ઉત્સવને અનુલક્ષીને શ્રી દ્વારકાધીશ મંદીરમાં તા.૧૭-૧૦-૨૦૧૭, મંગળવાર, (ધનતેરસ), શ્રીજીનાં દર્શન નિત્યક્ર્મ મુજબ, તા.૧૮-૧૦-૨૦૧૭, બુધવાર (રૂપ ચર્તુદશી) મંગલા આરતી સવારે ૫:૩૦ કલાકે, અનોસર(મંદિરબંધ) બપોરે ૧૨:૪૫ કલાકે, અનોસર(મંદિરબંધ) રાત્રે૯:૪૫ કલાકે,ત.૧૯-૧૦-૨૦૧૭, ગુરૂવાર, (દિપોત્સવી)મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, અનોસર(મંદિરબંધ)બપોરે ૧૨:૪૫ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ કલાક સુધી, અનોસર(મંદિરબંધ) રાત્રે ૯:૪૫ કલાકે,તા.૨૦-૧૦-૨૦૧૭, શુક્રવાર(નુતંવર્ષ તથા અન્નકુટ ઉત્સવ), મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, અનોસર(મંદિરબંધ)બપોરે ૧૨:૪૫ કલાકે, અન્નકુટ દર્શન સાંજે ૫:૦૦ કલાક થી ૭:૦૦ કલાક સુધી,અનોસર(મંદિરબંધ) રાત્રે ૯:૪૫ કલાકે,તા.૨૧-૧૦-૨૦૧૭, શનિવાર,(ભાઇબીજ) મંગલા આરતી સવારે ૭:૦૦ કલાકે,અનોસર(મંદિરબંધ)બપોરે ૧૨:૪૫ કલાકે, સાંજના શ્રીજીનાં દર્શનનો નિત્યક્રમ મુજબ રહેશે તેમ વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદીર-દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.

Related posts

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો, ડેમ પર જવા અંગે મનાઈ

aapnugujarat

પીપાવાવ જતું ગેરકાયદેસર ઘઉં ભરેલું કન્ટેનર પકડાયું

aapnugujarat

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

editor

Leave a Comment

UA-96247877-1