Aapnu Gujarat
Uncategorized

ધ્રોલ નગરપાલીની પેટા ચુંટણી-૨૦૧૭ માન્ય રીતે દરખાસ્ત કરવામાં આવેલ હોય તેવા ઉમેદવારની યાદી

નગરપાલીકાની પેટા ચુંટણી-૨૦૧૭ અન્વયે વોર્ડ નંબર-૪ના ઉમેદવાર દિનેશભાઇ હિરાભાઇ ભૂંડીયા (પછાતવર્ગ), જોડીયા રોડ, કબ્રસ્તાનની સામે, ધ્રોલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ, અને રમાબેન કારાભાઇ વરૂ(પછાતવર્ગ), ભરવાડ શેરી, ધ્રોલ, ભારતીય જનતા પાર્ટી પક્ષ- આ બન્ને ઉમેદવારના નામની માન્ય રીતે દરખાસ્ત કરવામાં આવી છે.

Related posts

કપાસનો પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતનો આપઘાત

aapnugujarat

ત્રણ યુવાનોને ગેંગરેપની ધમકી આપી પાંચ લાખ પડાવ્યા

aapnugujarat

ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર

editor

Leave a Comment

UA-96247877-1