Aapnu Gujarat
બ્લોગ

EVENING TWEET

સગા” બનવું એ તો* ઈશ્વરના
હાથમાં છે,
પરંતુ કોઈના “વાલા” બનવું એ તો
તમારા જ હાથમાં છે….!!

સપનુ નહી પણ રાત બદલાય છે
મંજીલ નહી પણ રાહ બદલાય છે
આશા જીવંત રાખજો વાલા

નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય જરૂર બદલાય છે .

Related posts

પૉલિગ્રાફ ટેસ્ટઃ જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર?

aapnugujarat

મોદી સરકારે શું કર્યું ? એમ પૂછો છો ને..!!!

aapnugujarat

આપણા અંગો શાના શાનાથી ડરે છે?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1