Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લંડનમાં ડોમિનોઝમાં સેક્સની કપલને સજા : વિડિયોની ચર્ચા

ડોમિનોઝમાં સેક્સ માણવાની સજા હવે કપલને ભોગવાની ફરજ પડી શકે છે. તેમને જેલ જવાની ફરજ પડી શકે છે. બ્રિટનના બ્રિડલિંગટન પિજ્જા શોપની અંદર એક કપલે સેક્સ માણ્યા બાદ આને લઇને ભારે હોબાળો મચી ગયેલો છે. અલબત્ત સેક્સ વેળા કોઇ લોકો ત્યાં ન હતા પરંતુ આ સમગ્ર મામલો શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા બાદ સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. હવે કોર્ટે ફુટેજ નિહાળ્યા બાદ કપલને જાહેર સ્થળે અનુચિત વર્તન કરવા બદલ દોષિત ઠેરવીને સજા કરવાની કરી છે. ડેનિયેલા હર્સ્ટ અને ક્રેગ સ્મિથના વિડિયોને જજની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ૩૦ મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ૨૯ વર્ષની હર્સ્ટ અને ૩૧ વર્ષીય સ્મિથને દોષિત ઠેરવ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે આ ૧૮ મિનિટની સેક્સ વિડિયો નિહાળી હતી. વિડિયોમાં આ કપલને કેસલ રોડ ઉપર ડોમિનોઝ પીઝા શોપમાં ફરતુ જોવામાં આવ્યું હતું ત્યારે હર્સ્ટે કેટલીક ચીજવસ્તુઓનો આર્ડર પણ આપવામાં આવ્યો હતો. સેક્સ અને ઓરલ સેક્સ સાથે સંબંધિત આ મામલાના કારણે સમગ્ર બ્રિટનમાં ચર્ચા છે. મામલાની સુનાવણી દરમિયાન આ કપલ ભાંગી પડ્યું હતું અને તેમને આ બનાવની જાણ ન હતી. ત્રણ જજની બેંચે આ મામલામાં સુનાવણી ચલાવી હતી. કોર્ટ રુમમાં મોટી સ્ક્રીન ઉપર આ સેક્સ વિડિયો ચલાવવામાં આવ્યો હતો. અલબત્ત આ મામલો ફેબ્રુઆરીનો છે. દોષિતોના વકીલનું કહેવું છે કે, આ વિડિયો પીઝા સ્ટોરના કોઇ સ્ટાફે ગેરકાયદેરીતે ઇન્ટરનેટ ઉપર અપલોડ કરી દીધો છે. જો આવું ન થયું હોત તો આ પ્રવૃત્તિને હજારો લોકોએ નિહાળી ન હોત.

Related posts

नवाज शरीफ बोल रहे हैं मोदी की भाषा : इमरान खान

aapnugujarat

अफगान पर ट्रंप का यू-टर्न: बोले : नहीं होगी US सैनिकों की वापसी

aapnugujarat

જર્મની માં કોરોના કહેર ,લોકડાઉનમાં કરશે વધારો

editor

Leave a Comment

UA-96247877-1