Aapnu Gujarat
ગુજરાત

નેશનલ કમિશન ફોર એસ.સી.નાં સદસ્ય શ્રી કે. રામુલુ ગુજરાતની મુલાકાતે

તા. ૩૧ ઓગસ્ટનાં રોજ ઓલ ઈન્ડિયા નેશનલ કમિશન ફોર એસ.સી.ના સદસ્ય શ્રી કે. રામુલુ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યાં છે ત્યારે તેઓએ રાજ્યપાલ ઓ.પી.કોહલીની મુલાકાત લીધી છે. આ મુલાકાત વેળા તેમની સાથે પૂર્વ સાંસદ રતિલાલ વર્મા પણ હાજર રહ્યાં હતાં.

Related posts

जिंदगी सवारने के लिए मुस्लिम लडकियों ने शुरु किया पुताई काम, परिवार ने दिया सपोर्ट

aapnugujarat

ભીમ રથયાત્રા સમિતિ દ્વારા ‘આપણો દીપ, બાબાને સમર્પિત’ સ્મરણાંજલિ કાર્યક્રમ

aapnugujarat

वडोदरा शहर में सफाई अभियान शुरु किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1