Aapnu Gujarat
ગુજરાત

નંદાસણના યુવાનને અમેરિકા જવાનું કહી અપહરણ કરી પણજી ના જંગલ માં ગોંધી રાખ્યો

ગુજરાતમાં વર્ષોથી લોકો વિદેશ જવાની ઈચ્છા વધુ જોવા મળી રહી છે કેટલાક લોકો કોઈપણ હિસાબે વિદેશ જઈ સેટલ થવા માંગતા હોય છે તો બીજી બાજુ વિદેશમાં અભ્યાસનો પણ ટેન્ડ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં કેટલાક લેભાગુ લોકો સામાન્ય લોકોને છેતરી રહ્યા છે અને અનેક લોકોને છેતરપિંડી નો ભોગ બનાવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અમેરિકા જવાનું કહી અપહરણ કરી પણજી ના જંગલમાં ગોંધી રાખવાની ધટના પ્રકાશમાં આવી છે મહેસાણાના કડી તાલુકા ના નંદાસણ(લક્ષ્મીપુરા) ગામનો દર્શિલ પટેલ નામ નો યુવાન છેતરાયો છે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા થી અમેરિકા જવા માં તેને છેતરવામાં આવ્યો છે આ યુવાનને કલોલ અને અમદાવાદ ના બે કબૂતર બાજો એ યુવાન ને છેતર્યો છે રવિન્દ્ર પટેલ કલોલ અને જિનલ પટેલ અમદાવાદ દ્વારા તેને છેતરવામાં આવ્યો હતો આ યુવાનને અમેરિકા જવાનું કહી દર્શિલ પટેલ નું અપહરણ કર્યું અને ત્યાર બાદ અપહરણ કરી પણજી ના જંગલ માં ગોંધી રાખ્યો હતો અમેરીકા ની લાલચ આપી 31.50 લાખ પણ પડાવવામાં આવ્યા હતા હાલમાં બંને કબૂતર બાજો સામે ફરીયાદ નોંધવામાં આવી છે

Related posts

विवेकानंदनगर में पिछले १५ दिन से गटर का पानी रोड पर

aapnugujarat

દલિત વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસના કેસમાં હવે બી.જે.મેડિકલ કોલેજનાં નવ ડોકટરો દ્વારા હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન

aapnugujarat

डॉ.शैलेश ठाकर ने ५१ स्ट्रीट चिल्ड्रेन को लिया गोद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1