Aapnu Gujarat
ગુજરાત

માંગરોળ ખાતે મંત્રીશ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં ભાજપની બેઠક મળી

પરેશકુમાર વાઢીયા, જુનાગઢ

વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા માં આજરોજ રાજયકક્ષાના મંત્રી શ્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ નો સ્વાગત સાથે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેવાભાઈ માલમ પશુ અને ગૌવસંવર્ધન ખાતા ના રાજ્ય કક્ષાના ના મંત્રી બન્યા બાદ માંગરોળ ખાતે પહેલી વખત આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

જ્યારે આ તમામ કાર્યકમ માંગરોળ પાસે આવેલા કલ્યાણ ધામ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યકમ માં માંગરોળ તેમજ માળીયા તાલુકા ના ભાજપ ના કાર્યકર્તાઓ ની ખાસી હાજરી જોવા મળી હતી

આ પ્રસનગ માં પૂર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા સહિત ચંદુભાઈ મકવાણા ભરત ભાઈ ચારિયા પ્રકાશભાઈ રાઠોડ દાના ભાઈ ખંભાલા સહિત ના દિગગજ કાર્યકરો રહિયા હાજર અને મંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું

આ સાથે માંગરોળ તેમજ માળીયા તાલુકા ના સરપંચો ની પણ ખાસ હાજરી જોવા મળી હતી તેમજ માંધાતા સંગઠન ના નરેશભાઈ રાઠોડ ,પ્રમુખ શ્રી રામદે ચુડાસમા ,કમલેશભાઈ ધરસેનડા ,મહેશભાઈ રાઠોડ ,પરેશકુમાર વાઢીયા સહિત ના યુવા કાર્યકરો ની પણ ખાસ હાજરી આ સાથે તાલૂકા ભર માં થી જુદા જુદા સમાજ ના આગેવાનો જેમ કે મુસ્લિમ સમાજ ,રબારી સમાજ,કારડીયા સમાજ,વણકર સમાજ,ના વડીલો દ્વારા પણ મંત્રી શ્રી દેવાભાઈ માલમ નું સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

કડી નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવમાં તેજી

aapnugujarat

હિંમતનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1