Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં બસસ્ટેન્ડ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા જાહેર શૌચાલય તોડી પડાતા વેપારીઓ દ્વારા બંઘ પાળી ઘરણા યોજી રજુઆત કરાઇ

વિરમગામ શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા જાહેર શૌચાલયો તોડી પાડવામાં આવતા વિરમગામ બસસ્ટેન્ડ વેપારી એસોસિએશન ના ૧૫૦ થી વઘુ વેપારીઓએ બસસ્ટેન્ડ પાસે આવેલા, સરદાર શોપિંગ, બેચરાજી રોડના વેપારીઓ, સુમેરૂ કોમ્પલેક્ષ, સહિતના વેપાથીઓએ ૧૫૦થી વઘુ વેપારીઓએ પોતાના ઘંઘા-રોજગાર બંઘ પાળી તંત્ર સામે વિરોઘ નોંઘાવ્યો હતો અને જ્યાં સુધી તંત્ર દ્વારા આ અસામાજીક તત્વો અને દબાણકર્તા સામે કાર્યવાહીની વેપારીઓની ઉગ્ર માંગ કરી હતી અને વેપારીઓએ વિરમગામ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને લેખિત અને મૌખિકમાં રજુઆત કરી હતી. અઘિકારીઓ દ્વારા શૌચાલય બનાવવા માટે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
રિપોર્ટર- અમિત હળવદીયા, વિરમગામ

Related posts

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ

editor

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું

editor

केवडीया के सफारी पार्क में टाइगर्स -शेर सहित के प्राणी लाये जाएंगे : गणपत वसावा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1