Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરમાં પ્રધાનમંત્રીના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી

મહેશ અસોડીયા , વિજાપુર

વિજાપુરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ માં જન્મ દિવસ ને લઈ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકરો તેમજ ધારાસભ્ય રમણભાઈ પટેલ દ્વારા તમાકુ માર્કેટ યાર્ડ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડા પ્રધાનના સારા સ્વાથ્ય અને દીર્ગ આયુષ્ય માટે ગાયત્રી મંદિર પરિસર માં આવેલ યજ્ઞ શાળામાં બ્રાહ્મણો દ્વારા વૈડીક મંત્રો દ્વારા વિશેષ મહાપુજા કરવામાં આવી તેમજ વિજાપુરમાં રસી નો પ્રથમ અને બીજો ડોઝ પીએચસી ,આંગણવાડી,સબભ સેન્ટર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર ,સીએચસી જેવા 76 સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા રસી નાં ૧૨,૫૦૦ ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જીલ્લા માં આજે નાગરિકો ને રસી આપવામાં આવી હતી ત્યારે ૧૦૦ ટકા રસીકરણ કામગીરી વિજાપુર તાલુકા ના ૩૯ સરપંચોનું સરપંચ શ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના લાભાર્થીઓને નગર પાલીકા પમુખ રેણુસિહ ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ પટેલ માધુભાઈ પટેલ કમલેષભાઈ પટેલ સંજય પટેલ રાગીણીબેન પટેલ વગેરે દારા વિતરણ કરવામાં આવી મુખ્યમંત્રી બાળ સહાય યોજનાનાં લાભાર્થીઓની ઓર્ડર આપવામા આવ્યા હતાં ર્જમાં તાલુકા પંચાયત.,મામલતદાર ઓફીસ સ્ટાફ નગરપાલિકા નાં સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે કુકરવાડા ગામ ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

કડીના શિક્ષક દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ યોજાયો

editor

અમદાવાદમાં પત્નીએ કરી પતિની ક્રુર હત્યા

aapnugujarat

९१ लाख की रद्द चलन की नोटों के साथ छह की गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1