Aapnu Gujarat
National

જલ્દી સિંગલ ડોઝ રસી મળશે

કોરોનામાં  ફક્ત વેક્સિન જ શસ્ત્ર છે ત્યારે હવે બે રસીના ડોઝ લેવા પડતા હતા ત્યારે હવે આવતા મહિને દેશને એક ડોઝ વાળી રસી મળી જશે. જાણકારી મળી છે કે આ રસી  જોનસન એન્ડ જોનસન કંપની દ્વારા રસી તૈયાર કરવામાં આવી છે. આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલી સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળાએ પહોંચી જશે. આ બેચને કસૌલી અને પૂણે સ્થિત બન્ને અલગ અલગ પ્રયોગશાળામાં ચકાસવવામાં આવશે અને આ રસી પર અભ્યાસ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે બાદ  રસી રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

Related posts

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

સોનૂ સૂદે એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા મદદ કરી આપ્યું નવ જીવન

editor

મમતાની રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલાંની જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1