Aapnu Gujarat
ગુજરાત

લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

લીંબડી સેવા સદન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો અને શિક્ષકોએ પોતાની અલગ અલગ માંગણીઓને લઇને આ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં લીંબડી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ભીમાભાઇ મીર, તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી જીવણભાઈ વાઘેલા, તાલુકાના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને જે માંગણીઓ છે તે પુરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વડગામને અછતગ્રસ્ત જાહેર નહીં કરાતાં મેવાણી લાલઘૂમ

aapnugujarat

स्वाइन फ्लू केस में राज्य सरकार को जवाब पेश करने हाईकोर्ट द्वारा निर्देश

aapnugujarat

કોંગ્રેસને ક્યા મુદ્દે આંદોલન કે ધરણાં કરવા જોઈએ તે માટેની સમજણ બિલકુલ હાસ્યાસ્પદ છે : ભરત પંડયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1