Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરના શિક્ષકને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવૉર્ડ એનાયત

મહેશ આસોડિયા, ગાંધીનગર

5મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે મહામહિમ રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ મહાનગર પાલિકાના મેયર શ્રી કિરિટકુમાર પરમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે હૈદર અને શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ ની ઉપસ્થિતમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ હોલ બોડકદેવ અમદાવાદ ખાતે મને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.
મને આ મુકામે પહોંચાડનાર આપ સૌ મારા સારસ્વત ભાઈઓ-બહેનો , મારી શાળાના તમામ વિદ્યાર્થીઓ , પૂર્વ વિદ્યાથીઓ, શાળા પરિવાર,અનોડીયા ગ્રામજનો મારો પરિવાર તથા મારા મિત્રો, BRC-CRC તમામ,જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર,ડાયેટ ગાંધીનગર અને ગુજરાત સરકાર નો હુ આભાર માનુ છું.સંજયભાઈ જનસારી એ
મારા માટે આજનો દિવસ મારી શિક્ષક તરીકેની તેવીસ વર્ષની શિક્ષણ સાધનાની ફલશ્રુતિ રૂપે આજનો શિક્ષકદિન સૌથી યાદગાર તેમજ ખુશીનો દિવસ બનેલ છે..
મારી ખુશીમાં સહભાગી થનાર અનોડીયા ગામ પરિવાર આપ સૌ મિત્રોનો હું ખૂબ જ આભાર માન્યો હતો

Related posts

હેરિટેજ ગૌરવ સપ્તાહ ઉજવણી ત્રણ વાર બંધ રાખવામાં આવી

aapnugujarat

મારાં પર ભાજપનું દબાણ નથી : મહેન્દ્રસિંહ

aapnugujarat

બોટાદમાં કોરોના વોરિયર્સની અટકાયત

editor

Leave a Comment

UA-96247877-1