Aapnu Gujarat
રમતગમત

ટોક્યો પેરાલિમ્પિક્સ: શૂટિંગમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યો

ટોકયો પેરાલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.ત્યારે પેરાલિમ્પિકના ૧૧મા દિવસે ભારતે સારી શરૂઆત કરી હતી.આજે ભારતે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પોતાને નામે કરી લીધો છે.શુટિંગમાં ૫૦ મીટર એર પિસ્તોલમાં મનીષ નારવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે જયારે સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો છે.ત્યારે પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને મનીષ અને સિંહરાજને અભિનંદન આપ્યા હતા.અને ભારતના ખેલાડીઓના પ્રદર્શનને વખાણી પ્રોત્સાહન આપ્યું હતું.  

Related posts

સાઈના નેહવાલ ઈન્ડોનેશિયન ઓપન સિરીઝમાં હારી

aapnugujarat

અશ્વિન જેવા ખેલાડીને તો હું મારી ટીમમાં પણ ન રાખું : સંજય માંજરેકર

editor

फ्रेंच ओपन : नडाल की विजयी शुरुआत

editor

Leave a Comment

UA-96247877-1