Aapnu Gujarat
National

બિગબોસ-૧૩ વિનર સિધ્ધાર્થ શુક્લાનું નિધન

ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયેલ સિધ્ધાર્થ શુક્લાનું અવસાન થયું છે.40 વર્ષીય સિધ્ધાર્થનું હાર્ટ-અટેકને કારણે નિધન થયું છે.સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.બિગબોસ ૧૩ માં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો હતો.જેના કારણે સિધ્ધાર્થનું ફેન ફોલોઈંગ પણ તગડું હતુ. આ સમાચારથી આખી ઇન્ડસ્ટ્રી જ નહિ પણ ફેન્સમાં પણ શોકમાં ગરકાવ છે.

Related posts

તમામ બેન્કોનું ખાનગીકરણ નહીં થાય : સીતારમણનો ખુલાસો

editor

Entry Of Foreign Universities In India, Know What UNESCO Reported?

aapnugujarat

કેરળમાં કુદરતનો કહેર, ૧૦થી વધુ મોત

editor

Leave a Comment

UA-96247877-1