Aapnu Gujarat
મનોરંજન

ટાઈગરની નવી ફિલ્મનું ટીઝર રીલીઝ

ટાઈગર શ્રોફે પોતાના સ્ટંટ અને ડાન્સથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.ત્યારે હવે ટાઈગરે પોતાના અવાજ થી પણ ફેન્સના દિલ જીતી લીધા છે.હાલ જ સ્વતંત્ર દિને પોતાના અવાજ માં ગાયેલુ પેહલું ગીત લોન્ચ કર્યું હતું.જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.ત્યારે ટાઈગરે પોતાના નવા પ્રોજેક્ટ વિશે પણ ચાહકોને જાણકારી આપી દીધી છે.ટાઈગરે પોતાના ઇન્સટાગ્રામ પર પોતાની નવી ફિલ્મનો એક વિડીયો શેર કર્યો છે.જેમાં ટાઈગર ફૂલ સ્વેગ સાથે એક્શન મોડ માં દેખાતો નઝરે પડી રહ્યો છે.આ ફિલ્મમાં ટાઈગર સાથે કૃતિ સેનન પણ જોવા મળશે.આ ફિલ્મ ૨૩ ડીસેમ્બરે રીલીઝ થશે.

Related posts

હેલ બેરી હવે એક્શન થ્રીલર ફિલ્મમાં ચમકશે

aapnugujarat

हॉलिवुड के ऐक्टर अरनॉल्ड को ऑफर हुई थी २.०

aapnugujarat

Arjun Kapoorને ખૂબ જ પસંદ છે Malaika Aroraના હાથની રસોઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1