Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનના પંજાબમાં વિસ્ફોટ, બે બાળકોના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગ્વાદર એક્સપ્રેસ વે પર ચીની નાગરિકોને લઈ જતા વાહનને નિશાન બનાવીને આત્મઘાતી હુમલાખોરે પોતાને પણ ઉડાવી દીધો હતો.મીડિયા અહેવાલ મુજબ આ ઘટનામાં એક ચીની નાગરિક સહીત ૩૦થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.તેમજ ઘટનામાં બે બાળકો નો પણ સમાવેશ થાય છે.અહેવાલ મુજબ ચીની નાગરિકોને લઈ જતા ચાર વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.આ ઘટના કોસ્ટલ રોડ નજીક બની હતી.

Related posts

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

editor

पाकिस्तान को आर्थिक रूप से कमजोर करना चाहता है भारत : कुरैशी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1