Aapnu Gujarat
National

નીરજ ચોપરાને નામ આ સ્ટેડિયમ,૨૩ ઓગસ્ટે નામકરણ

મળતી માહિતી મુજબ, પુણે આર્મી સ્પોટ્સ ઇન્સ્ટીટયુટમાં એક સ્ટેડિયમનું નામ ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલના વિજેતા નીરજ ચોપરાના નામે રાખવામાં આવશે.સ્ટેડિયમનું નામ પુણે કેંટમાંથી ” નીરજ ચોપરા આર્મી સ્પોટ્સ સ્ટેડિયમ” રાખવામાં આવશે.સ્ટેડિયમનું સતાવાર નામકરણ ૨૩ ઓગસ્ટે કરવામાં આવશે.આ નામકરણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજનાથસિંહ સાથે અન્ય મહાનુભવો પણ ઉપસ્થિતિમાં સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવશે.

Related posts

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

GST कॉउन्सिल इस महीने के अंत में ले सकती है कपड़े पर GST से जुड़ा निर्णय

aapnugujarat

કેરળમાં લેફ્ટ-કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

editor

Leave a Comment

UA-96247877-1