Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના ભોજવા ગામમાં ભારે વરસાદ ૬૦થી વધુ લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું

વિરમગામ શહેરમાં છેલ્લાં પાંચથી વઘુ દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાયાં છે ત્યારે વિરમગામ નગરપાલિકા વોર્ડ નં.૧ ના ભોજવા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાઇ ગયા છે જ્યાં વસતા વિચરતી વિમુક્ત જાતિના ૧૮ પરિવાર વસવાટ કરે છે જેને આજરોજ વરસાદથી અસરગ્રસ્ત થતાં વિરમગામ પ્રાંત અઘિકારી,મામલતદાર ,ચીફ ઓફિસર સહિત તંત્રના અઘિકારીઓ દ્વારા આશરે ૬૦ લોકોને ભોજવા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યાં છે અને ત્યાં તેમને ફૂડપેકેટ- ભોજન પણ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

अमराईवाडी में दो गुट के बीच संघर्ष : दलित और प्रांतीय लोगों के टोला आमने-सामने आ गये

aapnugujarat

લાંભા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા ૩ લોકોના કરૂણ મોત

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત સરકારે પ્લાનિંગ શરૂ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1