Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, ૧૦૦ જેટલા નાગરિકોની હત્યા

કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં બંદૂકધારીના એક જૂથે 100 થી વધુ નાગરિકોની હત્યા કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.  અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આ અહેવાલની પુષ્ટિ કરી હતી અને તાલિબાનને “નાગરિકોની હત્યા” માટે જવાબદાર ગણાવી હતી. નિર્દય આતંકવાદીઓએ સ્પિન બોલ્ડકના અમુક વિસ્તારોમાં નિર્દોષ અફઘાનિસ્તાનના ઘરો પર હુમલો કર્યો, ઘરો લૂંટ્યા અને 100 નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા. સ્પિન બોલ્ડક એક સરહદી વિસ્તાર છે. જેની સરહદ પાકિસ્તાનથી અડીને આવેલી છે. આ કંધહારના મુખ્ય સ્થાનોમાંની જગ્યા છે. ગયા અઠવાડિયે તાલિબાનોએ સ્પિન બોલ્ડકને કબજે કરી લીધો હતો અને તે દરમ્યાન દોડધામ મચી ગઈ હતી.

Related posts

A Small plane crashes in Sweden, 9 died

aapnugujarat

કમલા હેરિસે ૨૦૨૦માં ટ્રમ્પને પડકાર આપવા રજૂ કરી ઉમેદવારી

aapnugujarat

ટ્રમ્પના ન્યૂક્લિયર એટેક જેવા ગેરકાયદેસર આદેશ માનવા સેનાનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1