Aapnu Gujarat
ગુજરાત

૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ ફાયર સ્ટેશનની ધૂળ ખાતી હાલત

ઉમંગ રાવલ, પ્રાંતિજ

પ્રાંતિજ નગર પાલિકા દ્રારા ગલેચી ભાગોળ ખાતે આવેલ વિસ્તારમા બનાવેલ અને છેલ્લા બે વર્ષ થી અંદાજે ૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ ફાયર સ્ટેશન હાલ ધુળ ખાય છે. ફાયર સ્ટેશનમા લાગેલ બારીઓના કાચ પણ વગર વપરાશે ઓપનીંગ પહેલા જ ફુટી ગયા છે. નગરપાલિકા દ્રારા જાણે ધ્યાન બહાર ગયુ હોય એમ ઓપનીંગ કરવાનુ ભુલી ગયા હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે તો ફાયર સ્ટેશન તૈયાર હોવા છતાંય ફાયર સ્ટેશનના સાધનો હાલ તો અમીનપુર રોડ ઉપર ખુલ્લામા પડી રહે છે.

Related posts

ભાવનગરમા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ

editor

ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો

editor

જીતુ વાઘાણી, હાર્દિક, અલ્પેશ ઠાકોરનો સમાવેશ ન કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1