Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રસિધ્ધ સબરીમાલા મંદિર આજથી ખુલ્લુ

કેરળમાં ભગવાન અયપ્પાનું પ્રસિધ્ધ સબરીમાલા મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.કોરોનાને કારણે મંદિર ફક્ત ૫ દિવસ માટે જ ખુલ્લું રહેશે.૨૧ જુલાઈએ પૂજા બાદ મંદિરને ફરી બંધ કરી દેવામાં આવશે.મંદિરના પટ ખુલતા નેત્રાભીષેક અને પરંપરા મુજબ ભગવાન અયપ્પાની મૂર્તિ પર ઘી ચઢાવવામાં આવ્યું.કોરોનાને કારણે મંદિરમાં રોજ ૫૦૦૦ ભક્તોને જ પ્રવેશ મળશે.ભક્તોએ કોરોનાના નિયમનું પાલન કરવાનું રહેશે.ભક્તોએ મક સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવવું પડશે. ૪૮ કલાક પહેલા વ્યક્તિએ રીપોર્ટ કરવાનો રહેશે. RT-PCR રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ મળશે.જે વ્યક્તિએ બન્ને વેકસીનના ડોઝ લીધા હોય તેમને પ્રવેશ થશે

Related posts

दिल्ली में फिलहाल नहीं लगेगा नाइट कर्फ्यू

editor

महाराष्ट्र सरकार ने दिया दिवाली का तोहफा, एक लाख बिजली कर्मियों के लिए बोनस का ऐलान

editor

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૦૫ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1