Aapnu Gujarat
ગુજરાત

માંડલના નાનાઉભડા ગામના કોટડા વિસ્તારના ૧૫૦ અસરગ્રસ્તોનુ પ્રાથમિક શાળામાં સ્થળાંતર : ફૂડપેકેટ નું વિતરણ કરાયું

ભારે વરસાદથી માંડલના નાનાઉભડા ગામના નીચાણવાળા કોટડા વિસ્તારમાં પાણી ફરી વળતાં ૧૫૦થી વઘુ લોકોનું માંડલ મામલતદાર ડી.કે. વાઘેલા , મહેશભાઇ સહિત તંત્ર દ્વારા નાનાઉભડા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેમણે ફૂડપેકેટનું વિતરણ કરાયું હતું.

રિપોર્ટર-અમિત હળવદીયા વિરમગામ

Related posts

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરાઈ

aapnugujarat

ઉકાઇ ડેમમાં પાણીની ૩૨ ટકા ઘટ

aapnugujarat

ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1