Aapnu Gujarat
ગુજરાત

રાજ શેખાવતના જામીન મંજૂર

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

અંદાજે 4 મહીના પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ મંદિર ખાતે યોજાયેલ કાઠી મહાસંમેલનમાં અમરેલી ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવા મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં સુરેન્દ્રનગર પોલીસે ગુજરાત રાજ્ય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદથી સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી હતી. અને સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ડીવાયએસપી એચ.પી દોશી એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ અને બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ કુરેશી સાહેબ નેજા હેઠળ બી ડીવીઝન પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર કોર્ટ વાય.એમ. કારીયાણી અને સાજીદ કારિયાણી ની ધારદાર દલીલ ના અંતે રાજ શેખાવતના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

Related posts

રાજ્યમાં સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત

aapnugujarat

વિજાપુરમાં પ્રધાનમંત્રીના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી

editor

Two Gram Panchayats of Mundra taluka of Kutch will be given the status of a joint municipality

editor

Leave a Comment

UA-96247877-1