Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં મીડિયા વર્કશોપ યોજાયો

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા મિડિયા વર્કશોપ રાખવામાં આવ્યો હતો તેમા જિલ્લા પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા અને પ્રદેશ મિડિયા. સોરાષ્ટ્ર ઝોન સુરેશભાઈ માંગુકિયા અને જિલ્લા ના કન્વીનર શ્રી ભાવેશભાઇ પ્રજાપતિ સહ કન્વીનર ગજેંદ્રભાઈ ચોહાણ અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સાયલા મીડીયા કન્વીનર વિપુલ દવે શહેર અને ગ્રામ્યના કન્વીનર અને સહ કન્વીનર ઉપત્સ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન મીડિયા, મોબાઈલ મીડિયાના પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી.
આ મીડિયા વર્કશોપનું આયોજન થતા અનેક અટકળો શરૂ થઇ હતી.

Related posts

વડોદરા જિલ્લાના સાત ગામો માટેની નવીન સૂચિત પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી

aapnugujarat

આસારામ કોરોના પોઝિટિવ

editor

अतिरिक्त ऑक्सीजन दिए जाने पर मरीज की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1