Aapnu Gujarat
ગુજરાત

2 મહિનામાં એક જ બાળકનું બે વાર અપહરણ

ગાંધીનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ગાંધીનગર જુન્ડલ ખાતેથી મજૂરી કરતા પરિવારના 2 માસના બાળકનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. જેને ગાંધીનગર પોલીસની ટીમ 4 જ દિવસમાં ગુન્હાનો ડિટેકટ કરીને બાળકને પરિવાર સાથે મેળવી આપ્યું હતું.
બાળકનું આ પહેલા ગાંધીનગર સિવિલ ખાતેથી અપહરણ થયેલું હતું. માટે પોલીસની ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી હતી. પોલીસને પહેલા અપહરણ થયું હતું તે જ આરોપીને શંકાની દ્રષ્ટિએ પાછળ ટિમ મોકલવામાં આવી હતી. તેમની કડક પૂછ પરછ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ આ વખતે અપહરણમાં અન્ય નો હાથ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ ટીમ દ્વારા 500 CCTV કેમરા ચેક કરીને પોલીસની ટીમની બાઇક આઇડેન્ટિફાઇડ કરવામાં આવ્યુ હતું. જાણવા મળ્યું કે, તે રાજસ્થાન લઈ ગયા હતા.જ્યાં ગાંધીનગર ટીમે રેઇડ કરીને આરોપીને ઝડપી લીધા હતા. આરોપીના આ બીજા લગ્ન હતા. જેમને કોઈ બાળક ના હોવાથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ દંપતી મજૂરી કામ કરતું હતું.

Related posts

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર મેળવી વેરાવળનાં શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ કોરોનાને પરાસ્ત કર્યો

editor

ગુજરાતના ૧૩૮ જળાશયોમાં ૫૦% થી પણ ઓછું જળસ્તર

aapnugujarat

गुजरात चुनाव : ४० वोटरों के लिए समुद्र के बीच बनेगा पोलिंग बूथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1