Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર નગર પાલિકા ફાયર સ્ટાફ દ્વારા ફાયર એન્ડ રેસ્ક્યુ મોકડ્રીલ યોજાઈ

વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે, વિજાપુર નગરપાલિકા ફાયર સ્ટાફ દ્વારા ફાયર એન્ડ્ર રેસ્ક્યુ મોકડ્રીલ કરતા લોકો માં આશ્ચર્યજનકતા સર્જાઇ હતી. વિજાપુર નગરપાલિકા સ્ટાફ, સેનેટાઈઝર,ઇલેક્ટ્રિશિયન,પોલીસ સ્ટાફ,એમ્બ્યુલન્સ દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું હતું.જેમાં આ ફાયર સ્ટાફ દ્વારા દીપ ચિલ્ડ્રન કેર કોવિડ19 હોસ્પિટલથી દર્દીને એમ્બ્યુલન્સ અને ફાયર ઈસપેકટર ભાવેનદરસિહ રાઠોડ, લીડીગ ફાયરમેન કુલદીપ પટેલ, રાજન પટેલ,પાથ પટેલ, હેત પટેલ દ્વારા રેસ્ક્યુ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

Related posts

બોગસ આધાર, ઇલેકશન કાર્ડ બનાવવાનો કૌભાંડ સપાટીએ

aapnugujarat

વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટ્‌સના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા દુકાન સીલ કરાઈ

editor

સરકાર માત્ર ને માત્ર જેલમાં રાખવા ઇચ્છુક : પ્રદીપ શર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1