Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં અમિતશાહ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ગાંધીનગરના કોલવડાની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.દેશમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર છે ત્યારે ઓક્સિજનના કારણે દેશમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.આ ઓક્સિજન પ્લાન્ટ જરૂરી એવા દર્દીઓની સહાય માટે તેમજ કોઈ પણ પ્રકારે ઓક્સિજન માટે વલખા ના મારવા પડે એ માટે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે.તેમજ ગાંધીનગર ખાતે કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગાંધીનગર કલેકટર ડૉ.કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશન ડૉ.રતન ગઢવી, ગાંધીનગર પ્રભારી સુનયના તોમર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Related posts

કડી ના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો ને 5000 રૂપિયા નું કેસ વિતરણ કરવામાં આવ્યું.

editor

अमराईवाडी क्षेत्र में बिजली करंट से बच्चे की मौत होने से सनसनी फैली

aapnugujarat

વડોદરામાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રીએ સફાઇ કર્મીઓની રજૂઆતો સાંભળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1