Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બાંગલાદેશમા રેફ્યુજી કેમ્પમાં આગ લાગી

દક્ષિણ બાંગ્લાદેશમાં રોહીગ્યા રેફ્યુજી કેમ્પમાં ભારે આગ લાગી હતી.જેમાં હજારો ઘરો નાશ પામ્યા હતા. અને અનેક લોકો માર્યા ગયા હતા.સૌથી ભયાનક ઘટના છે તેવું અધિકારીઓ અને સાક્ષીઓ એ જણાવ્યું હતું.યુ.એન રેફ્યુજી એજન્સી ના પ્રવક્તા લુઇસ ડોનોવાને જણાવ્યું હતું કે, આગ ને કાબુમાં રાખવા અને તેને ફેલાતી અટકાવામાં ફાયર સર્વિસીસ અને બચાવ ટીમ કામે લાગી ગઈ છે.બાંગ્લાદેશ સરકારના નાયબ અધિકારી મોહમ્મદ ડુઝા એ જનાવ્યુબ હતું કે, આગ ને કાબુમાં લેવાનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે,આગ નુ કારણ હજી સુધી જાણી શકાયું નથી.અહી લગભગ ૧૦ લાખ લોકો વસવાટ કરે છે

Related posts

ट्रंप की बाइडन को चेतावनी : राष्ट्रपति पद पर ना करें गलत दावा, कानूनी कार्यवाही अभी हुई है शुरू

editor

શિકાગોમાં હિમપ્રલય જેવી ઠંડી ! જનજીવન ઠપ

aapnugujarat

આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસની સંખ્યા ૧ કરોડ પર પહોંચી શકે છે : WHO

editor

Leave a Comment

UA-96247877-1