Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વેક્સીન આપવા બદલ મેક્સિકો સરકારે માન્યો ભારત નો આભાર

સમગ્ર વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે ભારત પોતાની બનતી મદદ દરેક દેશ ને કરી રહ્યું છે.ભારતે ઘણા દેશને વેક્સીન આપી ભાઈચાર અને સંકટ સમયે દરેકે દરેક માટે ઉભા રહેવું તેવું ભારતે સાબિત કર્યું છે.ત્યારે ભારતે મેક્સિકો ને પણ વેક્સીન આપી હતી .ત્યારેમેક્સિકન સરકારે વેક્સીન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મેક્સિકોના વિદેશ સચિવ માર્સેલો એબર્ડાડ કાસાબોએ જણાવ્યું હતું કે, અમે ભારત સરકાર ના આભારી છીએ ભારત પણ કોરોના ની ભયાનક પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે, તેમ છતાં ભારતે અમને ૮,૭૦,૦૦૦ રસી ના ડોઝ આપ્યા છે.અમે આ મદદ કયારેય ભૂલીશું નહિ.એસ્ટ્રાઝેનેકાના ડોઝ ભારત તરફ થી મળ્યા છે.

Related posts

सईद की रिहाई के जवाब में बुगती को भारत शरण देगा

aapnugujarat

पाकिस्तान के क्वेटा में विस्फोट, दो की मौत, 25 घायल

aapnugujarat

યુરોપમાં હિટવેવથી ૧૫૦૦૦ લોકોનાં મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1