Aapnu Gujarat
Uncategorized

ઢસાના માંડવા પાસે સર્જાયો ભયાનક અકસ્માત

ઢસાથી અમારા સંવાદદાતા ચિરાગ બોટાદરા જણાવે છે કે,ઢસા નજીક માંડવા પુલ પાસે alto કાર માલિક ના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આઇસર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. તેમાં એક નાની બાળકી સહીત માતા પિતાનું મુત્યુ નીપજ્યું હતુ. . ભોગ બનનાર ઘંજય ચુડાસમા મૂળ વતન ધોરાજી ના વતની હતા,તેઓ ભાવનગર લગ્ન પ્રસંગે થી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

રણજિત વિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટક્યા

aapnugujarat

દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની યોજાઈ બેઠક

editor

Leave a Comment

UA-96247877-1