Aapnu Gujarat
Uncategorized

મહેસાણાના કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા સસ્પેન્ડ

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કિર્તિસિંહ ઝાલા સસ્પેન્ડ કરાયા છે .કિર્તીસિંહને કારણે હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા .રાજીનામાં ની અસરના પગલે કિર્તીસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.કિર્તીસિંહ ઝાલા પર મેન્ડેડ અને ટિકિટ મુદ્દે ગેરરીતિ થયાના આક્ષેપ હતા.

Related posts

ભાવનગરવાસીઓને મળ્યું રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

editor

કેશોદમાં બિલ્ડરની હત્યા

aapnugujarat

દારૂ પ્રકરણમાં પ્રભાસપાટણના પીઆઇને સસ્પેન્ડ કરતા રેન્જ આઇજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1