Aapnu Gujarat
મનોરંજન

યુનિક શર્ટનું સેન્ટર ઓફ એટ્રેકશન એટલે તારક મેહતાના જેઠાલાલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ પોતાના યુનિક શર્ટને કારણે હંમેશાં સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સિરિયલના એપિસોડમાં દર વખતે અલગ અલગ ડિઝાઈનર શર્ટમાં જોવા મળતા હોય છે. જેઠાલાલના આ રંગીન અને ફૂલોની ડિઝાઈનવાળા આવા શર્ટ કોણ ડિઝાઈન કરી આપે છે? જેઠાલાલના આવા યુનિક શર્ટ મુંબઈમાં જ રહેતા જીતુભાઈ લખાણી બનાવે છે. છેલ્લાં 13 વર્ષથી શર્ટ ડિઝાઈન કરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સિરિયલ જ્યારથી શરૂ થઈ એટલે કે 2008થી જેઠલાલના યુનિક ડિઝાઈનર શર્ટ મુંબઈના જીતુભાઈ લખાણી બનાવે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની શરૂઆતથી જ દિલીપ જોષીના દરેક શર્ટ મેં જ ડિઝાઈન કર્યા છે. જેઠાલાલ ના એક સ્પેશિયલ શર્ટને રેડી કરવામાં અંદાજે ૫ કલાક જેટલો સમય લાગે છે.

Related posts

રાધિકા હર્ષવર્ધનની સાથે ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

‘હાઉસફુલ-૪’ને લઇ બોબી આશાવાદી

aapnugujarat

પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા ચાર્જ લે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1