Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નવો કોરોના આવ્યો માર્કેટમાં

  ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.શહેરમાં મળેલા નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કેબિનેટના મહત્વના સભ્યો સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

   પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કહ્યું કે જ્યાં સુધી શહેરમાં આવેલ નવા કોરોના વાઈરસ અંગે પૂરી માહિતી પ્રાપ્ત ન થાય. ત્યાં સુધી સાવધાની રાખીશું.આ સાથે નવો કોરોના વાયરસ અગાઉની તુલનામાં કેટલો ખતરનાક છે તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.

Related posts

બ્રિટનની સરહદો ડિજિટલ બનાવાશે : પ્રીતિ પટેલ

editor

બ્રિટિશ પીએમની સ્પષ્ટતાઃ ડોનાલ્ડ ટ્રમ્પનો બ્રિટન પ્રવાસ રદ નથી થયો

aapnugujarat

माली की राजधानी बमाको में इमारत गिरी, 15 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1