Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

અમદાવાદ શહેરનાં જશોદાનગર વિસ્તારમાં ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, શ્રીનિધિ સેવા ટ્રસ્ટ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન, એપીક ફાઉન્ડેશન, સાર્થીરથ ફાઉન્ડેશન, પોલીસ સમન્વય દ્વારા ટ્રાફઇક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત લોકોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં (જે) ટ્રાફિક પોલીસના પીએસઆઈ એસ.કે.ડામોર, એ.એસ.આઈ. રાજેશ યાદવ, ટ્રાફિક પોલીસના હોમગાર્ડ સ્ટાફના જવાનોએ આ જાગૃતતા અભિયાનને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

માર્ગ દુર્ઘટનામાં મોત અને ઇજાના કેસમાં વધારો થયો

aapnugujarat

સુરતમાં ધો.૧૦ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું

aapnugujarat

રાજ્યમાં મેઘતાંડવ : એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત

editor

Leave a Comment

UA-96247877-1