Aapnu Gujarat
ગુજરાત

મોડાસામાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં લીમડીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

લીમડી,તા.૧૩ :- મોડાસામાં દલિત કિશોરી સાથે અપકુર્ત્ય કરી તેની હત્યા કરી નાંખવામાં આવી તેને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન લીમડીમાં લીમડી દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું . રેલીમાં દલિત સમાજના અગ્રણી જયા પરમાર ભરત ચાવડા, દીપક ચાવડા તથા સમસ્ત દલિત સમાજ ઉપસસ્થિત રહ્યો હતો.
(તસવીર / હેવાલ :- મહેન્દ્ર ચાવડા, લીમડી)

Related posts

૨૦ ઓક્ટોબર બાદ સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની વકી

aapnugujarat

હરસિદ્ધિ માતાજીના ધામમાં રક્તદાન શિબિર યોજાઈ

editor

વિશ્વકર્મા મિત્રમંડળ દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો અનોખો સંદેશ રજૂ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1