Aapnu Gujarat
શિક્ષણ

દેલવાડા સી.આર.સી.ની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયેશ પટેલ

સાબરકાંઠાના પોશિનાના દેલવાડા સી.આર.સી.માં આવતી સાધુ ફળો પ્રાથમિક શાળાના બાળકો સરકાર અને શિક્ષકના પ્રયત્નોથી સ્પોર્ટસ કક્ષાએ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. ડી પી. ઈ. ઓ.સાબરકાંઠાની દોરવણી તળે તેમજ બીઆરસી અને સીઆરસી દિનેશકુમારના માર્ગદર્શન સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે અને વધુમાં વધુ પ્રયત્નો પણ કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયે પટેલ દ્વારા પોશીના તાલુકાની દેલવાડા (છો) સી.આર.સી.ની સાધુ ફળો દેલવાડા તેમજ કે. જી. બી. વી. શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ચેરમેન દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણાની ચર્ચા કરી હતી તેમજ આચાર્ય સાથે બેઠક કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તેમને પડતી મુશ્કેલીઓ પણ જાણી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જો કે સી.આર.સી. દિનેશ નાયી દ્વારા ચેરમેન નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

જ્યોર્જિયામાં થયેલા અકસ્માતમાં ત્રણ ઈન્ડિયન સ્ટૂડન્ટ્‌સનાં મોત

aapnugujarat

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

aapnugujarat

મહીસાગર જિલ્લામાં ધો-૧૦નું અંગ્રેજી પેપર લીક કરવાના કેસ ચાર આરોપીના જામીન રદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1