Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં બકરા ચોરતી ગેંગનો વીડિયો થયો વાયરલ

હિંમતનગર છાપરીયા કસ્બા વિસ્તારમાં ભર બપોરે રોડ ઉપરથી બકરા ચોરતી ગેંગ રોડ ઉપરથી બે બકરા કારમાં નાખી કારચાલક પલાયન થઈ ગયો હતો તમામ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી ફરીયાદીનું માનવું છે કે છેલ્લાં ઘણાં દિવસોથી આ વિસ્તારમાં બકરા ચોરતી ગેંગ સક્રિય થઇ છે ફરિયાદીના દુકાનના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ભર બપોરે કારમાં બકરા ચોરી કરી ચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી.આ બાબતે ફરિયાદીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી જે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર ટોળકી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

હિંદુ સંગઠનોએ લવ જેહાદ મામલે વડનગર મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

editor

નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટને ભાજપે દૂર કર્યા છે : ભરત પંડ્યા

aapnugujarat

ભાવનગરમાં બે BBC બ્રાન્ચનુ ઉદ્ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1