Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાએ શાળાકીય રમતોત્સવમાં સ્પર્ધકો ઝળક્યા : ૧૧૦ મી. વિઘ્નદોડમાં રાહુલ સોલંકી પ્રથમ

ગીર-સોમનાથ જિલ્લા શાળાકિય રમતોત્સવ અંતર્ગત વેરાવળ ખાતે આયોજીત અન્ડર-૧૯ એથ્લેટીકસ સ્પર્ધાની વિવિધ રમતોમાં સ્પર્ધકભાઈ-બહેનો ઝળક્યા હતા. અને ઉષ્કૃટ દેખાવ કરી પ્રથમ નંબરે વિજેતા થવાની સાથે તેઓની રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે.

Related posts

તાજ ઉપર હુમલો થયો ત્યારે યુવરાજ ક્યાં ગયા હતાં ? : સ્મૃતિ ઈરાની

aapnugujarat

અમદાવાદની એલ.જી.હોસ્પિટલનાં તબીબોએ યુવકનાં ગળામાં ફસાયેલું ગ્રાઈન્ડર મશીન કાઢી જીવ બચાવ્યો

aapnugujarat

અમદાવાદમા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત છત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

editor

Leave a Comment

UA-96247877-1